________________
૧૧૬ ૮૪ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન (૧૩)
રાગ મલ્હાર, ઈડર આંબા આંબલીરે–એ દેશી. દુઃખ દેહગ ધરે જ્યારે, સુખ સંપરશું ભેટ ધીંગ ધણી માથે કિયારે, કુણ ગાજે નર બેટ, વિમલ જિન! દીઠાં લેયણ આજ, મહારાં સિધ્યાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં. ૧ ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરીરે, પંકજ પામર પેખ. વિદી. ૨ મુજ મન તુજ પદ પંકજેર, લીન ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ નાગિંદ. વિ. દી. ૩ સાહિબ સમરથ તું ધણી, પામ્યો પરમ ઉદાર, મન વિશરામી વાલહેરે, આતમચો આધાર. વિ. દી. ૪ દરિસણ દીઠે જિન તણું, સંશય ન રહે વેધ દિનકર કરભર પસરતારે, અંધકાર પ્રતિષેધ. વિ. દી૫ અમિય ભરી મૂરતિ રચીર, ઉપમા ન ઘટે કાય; શાંત, સુધારસ ઝીલતીરે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ટી. ૬ એક અરજ સેવક તણી, અવધારો જિન દેવ કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. દી૦૭
૮૫ શ્રી અનંતનાથ સ્વામીનું સ્તવન. (૧૪)
ધાર તરવારની સેહલી દોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર ના દેવા. ધાર–એ અકણ.