________________
૧૧૮
જિનેસર, બીજે મન મંદિર આણું નહી, એ અમ કુલટ રીત. જિ. ધર્મ,
ધરમ ધરમ કરતે જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિ. ધરમ જિનેસર ચરણ રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ. જિ. ધર્મ
પ્રવચન અંજન જે સશુરૂ કરે, દેખે પરમ નિધાન, જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન
જિ. ધર્મ, ૩ દોડતા દેડત દેડિત દેડીયા, જેતી મનની દોડ, જિ. પ્રેમ પ્રતીત વિચારે ઠંડી, ગુરૂગમ લેજરે જોડ.
જિ. ધર્મ, ૪ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ જિ. હું રાગી હું મેહે ફંદિયે, તું નિરાગી નિબંધ
( જિ. ધર્મ છે પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જિતુ તિ વિના જુઓ. જગદીશની, અંધે અંધ પલાય.
જિ. ધર્મ ૬ નિર્મળ ગુણમણિ રહણ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિ. ધન તે નગરી ધન વેળા ઘડી, માત પિતા કુળ વંશ.
જિન ધર્મ છે મને મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ,