SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પુરૂષ પરંપરા અનુભવ જેવતારે, અંધ અંધ પલાય; વસ્તુ વિચારે જ આગમે કરીરે, ચરણ ધરણ નહી ઠાય. પ૦૩ તક વિચારે વાદ પરંપરારે, પાર ન પહોંચે કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહેર, વિરલા જગ જોય. પં૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયણુતરે, વિરહ ૫ડયો નિરધાર; તરતમ જેગેરે તરતમ વાસના, વાસિત બંધ આધાર. પં. ૫ કાળ લબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવિલંબ એ જન જીવેરે જિનજી જાણ રે, આનંદઘન મત અંબ. ૫૦૬ - ૭૪ શ્રી સંભવજિન સ્તવન. (૩) રાગ રામગ્રી-રાતડી રમીને હિંથી આવીયારે—એ દેશી. સંભવદેવ તે ધુર સેવ સરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણે પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ સં. ૧ ભય ચંચલતા હે જે પરિણામનીરે, દ્વેષ અરોચક ભાવ, ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ. સં. ૨ ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી, પ્રાપ્તિ પ્રવચન વાક. સં. 3. પરિચય પાતિક ઘાતિક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણમનન કરી, પરિશીલન નય હેત.સં૦૪ કારણ જેગે છે કારજ નીપજે, એમાં કેઈન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયેરે, એનિજ મત ઉન્માદ, સં. ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદર, સેવન અગમ અનૂપ, દેજે કદાચિત સેવન યાચનારે, આનંદઘન રસ રૂપ. સં. ૬
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy