________________
૧૦૭
શ્રી આનંદઘનજીકૃત ચોવીશી.
૭૨ શ્રી નષભદેવ સ્વામીનું સ્તવન (૧). (રાગ-મારૂ કરમ પરીક્ષા કરણ કુમર ચરે–એ દેશી) ગsષભ જિનેશ્વર પ્રીતમ માહારે, ઓર ન ચાહું કંત; રીયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત. ૪૦ ૧ પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહીરે, પાધિક ધન ખાય. ૪૦ ૨ કેઈ કંથ કારણ કાષ્ટભક્ષણ કરેરે, મિલશું કંથને ધાય;
એ મેળ નવિ કહીયે સંભરે, મેળે ઠામ ન ઠાય. ૪૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિચિત્તધર્યું રે, રંજન ધાતુ મિલાપ. ૪૦૪ કોઈ કહે લીલારે અલખ લખ તીરે, લખ પૂરે મન આશ; ૨ દેષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દેષ વિલાસ. ત્ર૫ ચિત્ત પ્રસનેંરે પૂજન ફલ કહ્યુંરે, પૂજા અખંડિત નેહ, કપટ રહિત થઈ આતમ અરપણરે, આનંદઘન પદ રેહ. ૦૬
૭૩ શ્રી અજિતનાથનું સ્તવન. (૨) રાગ-આશાવરી. મારું મન મોહ્યુંરે શ્રીવિમલાચલેરે-એ દેશી. પંથડે નિહાળું રે બીજા જિનતણેરે,અજિત અજિત ગુણધામ, જે તે જીત્યારે તેણે હું જીતીરે, પુરૂષ કહ્યું મુજ નામ. ૫૦૧ ચરમ ણ કરી મારગ જેવારે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ, નયણ તે દિવ્યવિચાર.પ૦૨