________________
૧૦૯ ૭૫ શ્રી અભિનંદન જિન સ્તવન, (૪)
રાગ ધન્યાશ્રી–સિંધુઓ. આજ નિહરે દીસે નાહ એ દેશી. અભિનંદન જિન દરિસણ તરસીએ, દરિસર્ણ દુર્લભ દેવ, મત મત ભેદેરે જેને જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ. ૧ સામાન્ય કરી દરિસર્ણ દોહવું, નિર્ણય સકલ વિશેષ; * મદમેં ઘરે અંધ કિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અ. ૨ હેતુ વિવાદે હો ચિત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાર હો ગુરૂગમ કે નહી, એ સબલો વિખવાદ. અ૦૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણું, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂં સેંચુ કોઈન સાથ. અ. ૪ દરિસણ દરિસણ રટતો જો ફરું તો રણ રોઝ સમાન; જેહને પીપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. અ૫ તરસન આવે છે મરણ જીવન તણું, સીજો દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપાથફી, આનંદઘન મહારાજ. અ. ૬
૭૬ સુમતિનાથ જિન સ્તવન. (૫)
શગ–વસંત તથા કેદારે. સુમતિ ચરણ કજ આતમ અરપણે, દર ૫ણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિ તર૫ણ બહુ સમ્મત જાણિયે, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની.
સુમતિ. ૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત અમા, બહિરાતમ ધુરિ