________________
ગૌતમ ગણધર સરિખા, શ્રી વિજ્યસેન સૂરીશ; એ ગુરૂ ચરણ પસાહલેરે,વીર નમે નિશદિશ. જો જી ૯
૫૫ શ્રી મહષભદેવ સ્વામીનું પારણું. શ્રી જિન વનમાં જઈ તપ કરે, ફર્યા માસ છ માસ તપતાં તપતાં પુર મહીં, આવ્યા વહોરવા કાજ;
પ્રથમ જિનેશ્વર પારણે. ૧ વિનીતા નગરી રળીયામણું, ફરતાં શ્રી જિનરાજ ગલીએ ગલીએ રે જો ફરે, વહોરાવે નહી કોઈ આહાર. પ્ર૨ હાળી હાલેકું ફેરવે, બળદ ધાન્યજ ખાય; હાળી ભારે રે મૂરખ, તે દેખે જિનરાજ. પ્ર૩ શિકલી સારી શોભતી, કરી આપે જિનરાજ બળદને શિક બંધાવીયા, ઉદય આવ્યાં એ આજ. પ્ર. ૪ હાથી ઘોડા ને પાલખી, લાવી કરેરે હજાર; રથ શણગાર્યા શેતા, યો ો કહે વળી ઘૂર. પ્ર. ૫ થાળ ભર્યો સગ મોતીડે, ધુમર ગીતડી ગાય, વીરા વચને ઘણું કરે, તે લે નહી લગાર. પ્ર૬ વિનીતા નગરી વેશવું, ફરતા શ્રી જિનરાય, શેરીએ શેરીએ રે જો ફરે, આપે નહિ કેઈ આહાર. પ્ર હરિશ્ચંદ્ર સરખો રે રાજી, સુતારા સતી નાર; માથે લીધે રે મારી, નીચ ઘેર પાણીડાં જાય. પ્ર. ૮ સીતા સરખી રે મહાસતી, રામ લક્ષમણ દેય જુ કમેં કીધાં રે ભમંતડાં, બાર વરસ વન દર. પ્ર. ૯