________________
જુઉ હો પ્રભુ જુઉ મુજ એક વાર, સ્વામી હો પ્રભુ સ્વામી ચંદ્ર પ્રભુ ધણી છવાધે હો પ્રભુ વાધે કીર્તિ અપાર; પામે હો પ્રભુ પામે શિવ લચ્છી ઘજી.
૫૪ શ્રીગૌતમ સ્વામીનું સ્તવન. પહેલો ગણધર વીરને રે, શાસનને શણગાર; ગૌતમ ગોત્ર તણે ધરે, ગુણમણું રયણ ભંડાર જયંકર છવ ગૌતમ સ્વામ, ગુણ મણિ કે ધામ. જયંત્ર નવનિધિ હોય જસ નામ, જઠ પૂરે વિંછિત કામ. જ૦ ૧ જયેષ્ઠા નક્ષત્રે જનમીએરે, ગોબર ગામ મોઝાર; વિશ્વભૂતિ પૃથ્વી તરે, માનવી મોહનગાર. જ૦ ૨ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન; બેઠી તે બારે પર્ષદારે, સુણવા શ્રી જિનવર વાણ જ૦ 3 વિર કને દીક્ષા ગ્રહી રે, પાંચને પરિવાર; છઠ્ઠ છઠ્ઠ કરી પારણું રે, ઉગ્ર કરે વિહાર. ૪૦ ૪ અષ્ટાપદ લબ્ધ કરીરે, વાંધા જિન ચોવીસ જગ ચિંતામણિ તિહાં કરી, સ્તવીઆ એ જગદીશ. જ૦૫ પનરસે તાપસ પારણુંરે, ખીર ખાંડ ઘત આણ
અમૃત જસ અંગુઠડેરે, ઉગ્યો કેવળ ભાણ. જ૦ ૬ દિવાળી દિન ઉપર્યું રે, પ્રત્યક્ષ કેવલજ્ઞાન, અક્ષયલબ્ધિ તણે ધણુ, ગુણમણિ રયણ ભંડાર. જ૦ ૭ પચાસ વર્ષ ગૃહવાસમાં રે,છદ્મસ્થપણાએ ત્રીશ; બાર વર્ષ લગે કેવળી રે, આઉ બાણું જગીશ. જ૦ ૮