________________
કમ તે કેવળીને નડયાં, મૂકયા લેહીજ થામ કર્મથી ન્યારારે જે હુવા, પોંચ્યા શિવપુર ઠામ. પ્ર. ૧૦ કમેં સુધાકર સૂરને, ભમતાં કર્યા દિન રાત, કર્મ કરણ જેવી કરી, ઝપે નહી તિલ માત્ર. પ્ર. ૧૧ વિનીતા નગરી રળીયામણી, માંહી છે વર્ણ અઢાર; લેક કોલાહલ ઘણો કરે, કંઈ ન લે મહારાજ. પ્ર. ૧૨ પ્રભુજી તિહાં ફરતા થકાં, માસ ગયા દશ દેય; ત્યાં કને અંતરાય તૂટશે, પામશે આહારજ સેય. પ્ર. ૧૩ શ્રી શ્રેયાંશ નરેશરૂ, બેઠા ચોબારા બહાર, પ્રભુ ફરતારે નિરખિયા,વહેરાવે નહીં કેઈઆહાર. પ્ર૦૧૪ શ્રી શ્રેયાંશ નરેશરૂ, મોકલ્યા સેવક સાર; પ્રભુજી પધારો પ્રેમશું, છે સૂઝતો આહાર. પ્ર. ૧૫ સે દશ ઘડા ત્યાં લાવીયા, શેરડી રસને ૨ આહાર, પ્રભુજીને વહેારા પ્રેમશું, વહેરા ઉત્તમ ભાવ ૫૦ ૧૬ કરપાત્ર તિહાં માંડીયા, શગજ ચઢી અઘ નાશ છટા એક ન ભૂમિ પડે, ત્રીશ અતિશય સાર. પ્ર. ૧૦ પ્રથમ પારણું તિહાં કર્યું, દેવ બોલ્યા જેજેકાર, ત્યાં કને વૃષ્ટિ સેના તણી, ક્રોડ સાડાબાર, પ્ર. ૧૮ શ્રીશ્રેયાંસ નરેશરૂ, લેશે મુક્તિનો ભાર;
તમે તિ ઝળમળે, ફરી એના સંસાર. પ્ર. ૧૯ સંવત અઢારક શોભતું, વર્ષ એકાણું જાણું