________________
કાળ અનતે નરક નિગોદે, ખમિ બહુ દુઃખ ભારી.દયાળુ ૨ પરમાધામી દેવ મુજને, ત્રાસ પડાવ્યે અપારી. દયાળુ ૩ તિરીયગતિ પણ મહા પાપકારી,વધ બંધન કરનારી. દયાળુ૦૪ સુરનર ગતિમાં કામે વિટંખ્યો, કમેં કરી કીકીયારી. દયાળુ૦૫ એક ગતિમાં શાતા ન પામ્યો,શી કહું કથની હું મારી.દયાળુ ૬ તારકતાતુજ સાંભળી આજે, આવ્યો છું આશાધારી.દયાળુ ૭ મોહપિંજરથી છોડાવો મુજને, આપને હું છું આભારી.દયાળ૦૮ દિનદશામાં બાકી ન રાખી, બની ગયો છું લાચારી. દયાળુ નિર્ધામક થઈ ભવસાગરથી, લેજે મુજને ઉગારી. દયાળ૦૧૦ શુદ્ધ બુધ મારી ગઈ છે ચાલી,હિંમત ગયો છું હું હારી. દ૦૧૧ દયાના સિંધુ કરૂણા કરીને, સેવકને લેજે તારી. દયાળ૦૧૨ સૂરિ નીતિના બાળ ઉદયને, મેળવજો શિવ નારી. દયાળ૦૧૨
૪૯ ભીલડીપુર પાર્વજિન હૈ. ભીલડીપુર મંડણ, સોહીએ પાસ નિણંદ, તેહને તમે પૂજે, નર નારીના વૃંદ; મેહ ત્રઠ આપે ધણકણ, કંચન કોડ તે શિવ પદ પામે કર્મ તણું ભય છોડ. ધન ઘસીયા ઘનાઘન કેશરના રંગરોળ; તેહમાં તમે ભેળે કસ્તુરીના ઘોલ; તેણે શું પૂજે ચઉવીસે નિણંદ, જેમ દેવે દુઃખ જોવે આવે ઘર આનંદ