________________
તવ મુક્તિપુરીમાં જાશે, ગુણ લકમાં વયણે ગવાશેરે, શ૦૩ એમ દામોદર જિન વાણી, આષાઢી શ્રાવકે જાણ જિન વંદી નિજ ઘર આવે,પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવેલ્સ ત્રણ કાલ તે ધૂપ ઉખે, ઉપગારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થા, તે પ્રતિમા પણ તિહાં લોવેરે શ૦૫ ઘણ કાળ પૂછ બહુ માને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકનાં કષ્ટ નિવાર્યા, જયારે પાર્થ પ્રભુજી પધાર્યારે. ૦૬ યદુ સૈન્ય રહ્યો રણ ઘેરી, જીયા નવ જાયે વૈરી; જરાસંધે જરા તવમેલી, હરિ બલ વિના સઘળે ફેરીરે. શં૦૭ નેમીશ્વર ચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; તુઠી પાવતી બાળી, આપે પ્રતિમા ઝાક માલીરે. શં૦૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજ, બલવંત જરા તવ ધ્રુજી છંટકાવ હવણ જળ જતી, જાદવની જરા જાય રેતીરે શ૦૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરા, શંખેશ્વર નામ ધરાવેરે. શં૦ ૧૦, રહે જે જિનરાજ હજૂર, સેવક મનવાંછિત પૂર, એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈના રાજેરે. શ૦૧૧ નહાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંધ ચલાવે ગામે ગામના લોક મળી આવે.શં૦૧૨
અઢાર અઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે જિન વંદીને આનંદ પા; શુભવીર વચન રસ ગરે શ૦ ૧૩.