________________
૭૬
૨
એક અરજ અમારી રે દિલમાં ધારજો રે, ચારાશી લાખ ફેરારે દૂર નિવારો રે; પ્રભુ મને દુર્ગંતિ પડતા રાખ, દિરસણ વ્હેલેરૂ રે દાખ, સાહિખાની૰ દાલત સવાઇ રે સારઠ દેશની હૈ, બલિહારી જા હૈ પ્રભુ તારા વેશની ૐ, પ્રભુ તાહરું રૂડું ઢી’રૂપ, જોતાં માથાં સુર નર વૃ ને ભૂપ. સાહિખાની
૩
તીરથ કાઇ નહિરે શેત્રુંજા સારીયુ રે, પ્રવચન પેખીને ઝીધું મેં પારખું રે; ઋષભને જોઇ જોઇ હરખે જેહ, ત્રિભુવન લીન્ના પામે તેહ, સાહિબાની
સદા તે માગું રે પ્રભુ તાહરી સેવનારે ભાવાન ભાંગે રે જગમાં જે વિનારે; પ્રભુ માહરા પોહતા મનના કાડ, ઇમ કહે ઉદય રતન કર જોડ. સાહિબાની
૪૫ શ્રી શખેશ્વર પાર્શ્વનાથનુ સ્તવન. ( રાગ—મહાવીર પ્રભુ ઘેર આવે.)
નિત્ય સમરૂ સાહેબ સયણાં, નામ સુણતાં શીતલ શ્રવણાં; જિન રસણે વિકસે નયણાં, ગુણ ગાતાં ઉહ્લસે નયણાંરે; શ ંખેશ્વર સાહિબ સાચા, ખીજાનેા આશરા કારે. શું૦ ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણુ શાંત રૂચિપણુ લીજે; અરિહા પદ પરિમલ છાજે, મુદ્રા પદ્માસન રાજેરે. શું૦૨ સ ંવેગે તજી ધરવાસેા, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે;