________________
૭૧
વીતરાગ સજમ હો કે, આ રંગ પ્રીજે, મારા લાલ; ચઉર્જા પૂધર હો કે, ચઉ નાણી લીજે, મારા લાલ, ૭ એટલી પદવી હો કે, પામી પડિયા, મારા લાલ; નરક નિગેાદે હો કે, તે પણ જડિયા, મારા લાલ. ૮ પ્રમાદ જોરા હો કે, એહવા જાણી, મારા લાલ; કાંઠે આન્યા હો કે, પણ લીયેા તાણી, મારા લાલ, ૯ પણ હુશિયારે હો કે, જે નર રહેશે, મારા લાલ; મોહરાયને હો કે, તમાચા દેશે, મારા લાલ. ૧૦ રાગ દ્વેષનું હો કે, કાલું ચાઠું, મારા લાલ; વિધાવાયે હો કે, બહુ છે કાઠું, મારા લાલ. ૧૧ આગમ આરિસે હોકે, જોઇ નિહાલા, મારા લાલ; ધાવા કારણ હો કે, આપ સભારે, મારા લાલ, ૧૨ આતમની શુદ્ધિ હોકે, ખાર મિલાવેા, મારા લાલ; ઉપશમ જલથી હો કે, જઇ ઝટકાવેા, મારા લાલ, ૧૩ કાલેા ડાધા હો કે, તારે જાશે, મારા લાલ; ભાવિજયને હો કે, સુખ થાશે, મારા લાલ. ૧૪
૪૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તત્રન,
શેત્રુંજા ગઢના વાસી રે મુજરો માનો રે, સેવકની સુણી વાત ૨ દિલમાં ધારજો રે; પ્રભુ મેં દિઠંડા તુમ દેદાર, આજ મને ઉપન્યા હૈ અપાર, સાહિબાની સેવા રે ભવદુઃખ ભાંજશે રે,