________________
so
ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હૈ। રતિ પામે મરાલ કે;
સરાવર જલધર જળ વિના,
નવી ચાહે હો જગ ચાતક બાળ કે. અજિત
કૈાલિકલ કૃજિત કરે, પામી મજરી હૈ। પંજરી સહકાર કે; આછાં તરૂવર નિવ ગમે,
3
ગિરૂમાથું હો હોયે ગુણના પ્યાર કે, અજિત૰ કમલિનીનિકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચઢશું પ્રીત કે; ગૌરી ગીરીશ ગિરિધર વિના,
નિવ ચાહે હો કમલા નિજ ચિત્ત કે, અજિત
તિમ પ્રભુ શું મુજ મન રમ્ય, ખીજા શું હો નવી આવે દાય કે શ્રી નવિજય વિષુધતણેા,
વાચક જશ હો, નિત નિત ગુણ ગાય . અજિત॰ પ ૩૯ શ્રી સંભજન સ્તવન,
મન મધુકર મેહી રહ્યો—એ દેશી.
સભવ જિનવર વિનતિ, અવધારા ગુણ જ્ઞાતારે; ખામી નહી મુજ ખીજમતે, કદીય હોશાફલદાતારે. સંભવ૦ કર જોડી ઉભા રહું; રાત દિવસ તુમ ધ્યાનારે; જો મનમાં આણેા નહી, તેા શું કહીએ છાનેાર, સભવ ખાટ ખાને કા નહી, દીજીએ વછિત દાનારે; કર્ણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનેરે. સંભવ૦ કાલ લબ્ધિ નહિ મતિ ગણા, ભાવ લબ્ધિ તુમ હાથે