________________
લડચડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથેરે. સંભવ૦૪ દેશો તો તુમહી ભલું, બીજા તો નવિ જાણું રે; વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સંભવ.૫
૪૦ શ્રી સુમતિ જિન સ્તવન.
(ઝાંઝરીયા મુનિવરની દેશી.) સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિંદુ જેમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. ૧ સજનજશું જે પ્રીતડીજી, છાની તે ન રખાય, પરિમલ કસ્તૂરી તણેજી, મહી માંહે મહકાય. ભાગી-૨ આંગળીએ નવી મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ; અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હે જ. ભાગી હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ, પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી ઢાંકી ઇશું પરાળશું, ન રહે લહી વિરતાર, વાચક યશ કહે પ્રભુ તણેજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.ભાગી ૫
૪૧ શ્રી સીમંધર જિન સ્તવન, ( સાહિબા અજિત જિર્ણોદ હારિયે–એ દેશી) સાહિબા શ્રી સીમંધર સાહિબા, સાહિબતુમ પ્રભુદેવાધિદેવ,