________________
તિહાં કિણે નવિ હૈો કોઈ વચન ઉચ્ચાર. ગsષભ૦ ૧ કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે છે તીહાં કે પરધાન; જે પહેચે તે તુમ સમ, નવી ભાખે છે કેઈનું વ્યવધાન. ઋષભ૦ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ પ્રીતડી જેહ અરાગીથી, ભેલવવી છે તે કેત્તર ભાર્ગ. ઋષભ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હલ કરવા મુજ ભાવ, કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હૈ કહે બને બનાવ. હષભ. પ્રીતિ અનંતી પરથકી, જે તોડે છે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા, એકતા હૈ દાખી ગુણ ગેહ, ષભ. પ્રભુજીને અવલંબિતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હૈ અવિચલ સુખવાસ. ગષભ૦
૩૮ અજિત જિન સ્તવન.
(નિદ્રડી વેરણ હુઈ રહી–એ દેશી.) અજિત જિર્ણદશું પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંકે 'માલતી ફૂલે મોહિયે, મિ બેસે છે બાવલ તરૂ ભંગ કે. અજિત