________________
૧૧
સુગુરૂ મુખથી તે સાર, સુણે અખંડ એકવીશ વાર રે એ જુવે અષ્ટ ભવે શિવ પયારી, ભાખ્યાં ૧૦ ગીત ગાન વાજિંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી, ભાખ્યાં, એવા અનેક ગુણના ખાણી, તે પર્વ પજુસણ જાણી રે; સેવો દાન દયા મનોહારી, ભાખ્યાં.
૧૨ ૩૬ આદીશ્વરજીનું સ્તવન. જગજીવન જગે વાલહે, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહિ આનંદ લાલરે. જ૦૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ, વદન તે શારદ ચંદલો, વાણું અતિહિ રસાળ. લા. જ૦૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર, લા. રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર. લા. જ૦૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘડીયું અંગ લાવ ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉત્તમ.લા. ૦૪ ગુણ સઘળાં અંગે કર્યા, દૂર કર્યા સાવિ દેવ લાલ, વાચક જશવિજયે થ, દેજો સુખને પિષ. લા. જપ
૩૭ શ્રી કષભદેવનું સ્તવન.
(નિદ્રડી વેરણ હુઈ રહી–એ દેશી.). રષભ જિર્ણ દશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અલગ વસ્યા,