________________
શેડ્યું નહિ મેં આત્મ સ્વરુપને, છે ગતિ કર્મની ન્યારી,
વાગે ગોળી અણધારી. જગપતિ૫ મેહર કરી મુજ ઉપરે, જાણી કિંકર ખાસ; નમન કરી અજીત કહે, પૂરો મુજ મન આશ; આપ વિના પ્રભુ શરણ નહી કેાઈ, પ્રભુ લેજે મુજને તારી;
આ દાસ તુમારે ધારી. જગપતિ- ૬ ૩૩ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન પ્રભુજી વીર જિણુંદને વંદીયે, ચોવીસમા જિનરાય હો; ત્રિશલાના જાયા. પ્રભુજીને નામે નવનિધિ સંપજે; ભવદુઃખ સવિ મિટી જાય હો, ત્રિશલાના જાયા. ૧ પ્રભુજી કંચનવાનકરસાતને, જગતાતનું એટલું માન હો. ત્રિ પ્રભુજી મૃગપતિલંછન ગાજતો,ભજતો મગજ માનતો.ત્રિ-૨ પ્રભુજી સિદ્ધારથ ભગવંત છો, સિદ્ધારથ કુલચંદ હો; ત્રિ પ્રભુજી ભકતવત્સલ ભવદુઃખ હસુરતરૂ સમસુખકંદહો. ત્રિ-૩ પ્રભુજી ગંધાર બંદર ગુણનિલ, જગતિલ જિહાં જગદીશહો ત્રિ પ્રભુજીનું દર્શન દેખીને ચિત્તર્યું, સમુજ વંછિતઈશહો.ત્રિ-૪ પ્રભુજી શિવનગરીને રાજી, જગ તારણજિન દેવ હત્રિ પ્રભુજી રંગવિજયને આપજે, ભવોભવ તુમ પાયસેવહો.ત્રિ૫
૩૪ ઝષભદેવનું સ્તવન. કયાંથી પ્રભુ અવતર્યા, ક્યાં લીધો અવતાર સર્વારથ સિદ્ધ વિમાનથી આવી, ભરતક્ષેત્ર અવતારજી;
" તારે રે. દાદા કષભજી. ૧