________________
ફાગણ વદી અગીઆરસે, પામ્યા પંચમ નાણ, લાલ રે; મહાવદી તેરસે શિવ વર્યા, જેગનિરોધ કરી જાણ લાલ રે, ૪૦૪ લાખ ચોર્યાસી પૂરવતણું જિનવર ઉત્તમ આય લાલરે; પદ્મવિજય કહે પ્રણમીએ, વહેલું શિવસુખ થાય, લાલરે જ૫
૩૨ પાર્શ્વનાથનું સ્તવન. જગપતિ કરજે સહાય મારી, મુજ સ્થિતિ મહા દુઃખીયારી;
આ છે કમેં ભયંકર ભારી. જગપતિ. ૧ પ્રભાવતીના પ્રીતમજી, વામદેવી નંદ વણારસી નગરી વિષે, અશ્વસેન કુળચંદ મતિયુત અવધિ સાથે રહીને, પ્રભુ જમ્યા જય જયકારી;
તુજ મુરતિ મોહનગારી. જગપતિ. ૨ ક્ષમા ખડગ કરમાં ધરી, કરવા ઉત્તમ કામ; કર્મ ખપાવી પામીયા, શિવપુરી સુખધામ; જ્ઞાન અને પમપ્રભુજી તમારું, નહી પામેલ જન કેઈ પારી,
" તુમ જ્ઞાન તણી બલિહારી. જગપતિ. ૩ વિષય મળે વળગી રહે, કીધાં કર્મ કઠોર ભાન બધું ભૂલી ગયો, પ્રભુ તમારો ચોર અતિ અજ્ઞાને હું અનંત જન્મથી, પ્રભુ રખડ્યો વારંવારી,
ગયો ખરેખર હારી. જગપતિ૪ લાખ ચોરાસી ચેકમાં, ભટ ભૂંડે હાલ, સમકિતની શ્રદ્ધા વિના, ગયો અન તો કાળ;