________________
તપ તો નહી કેઈ આતમને કારણે શું ઝાઝું કહું નાથ જાવું નરક બારણે. ૨ કીધે જે મેં કુકર્મ, જે તે વિવરી કહું, તે લાગે બહુ વાર ભજન કયારે કરૂં પૂર્વ વિરાધિક ભાવથી ભાવના ઉલ્લસે, ચારિત્ર ડોલ્યું નાથ, કરમ મોહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર પરિણામની ભિન્નતા, તે જાણો છો મહારાજ મારી વિક૯૫ના; નહી ગુણનો લવ લેશ જગત ગુણી કહે, તે સુણી મારું મન હરખે અતિ ગહગહે. ૫ માથું દીનદયાળ ચરણ તણું સેવના, હો જે વૃદ્ધિ ધર્મની ભવોભવ ભાવના, તુજ દરિશન દેવ અતિ ભલું, પૂરવ પુણ્ય પસાયે કલ્પવૃક્ષ ફલ્યું. ૬
૩૧ આદીશ્વર ભગવાનનું સ્તવન. જગ ચિંતામણિ જગગુરૂ, જગત શરણ આધાર, લાલરે; અઢાર કેડાછેડી સાગરે, ધર્મ ચલાવણહાર, લાલ ૧ અષાડ વદી એથે પ્રભુ, સ્વર્ગથી લીયે અવતાર, લાલરે; ચૈતર વદી આઠમ દિને, જમ્યા જગદાધાર, લાલરે; જ૦૨ પાંચસે ધનુષ્યની દેહડી, સેવન વરણ શરીર, લાલરે; ચૈતર વદી આઠમ લીયે, સંજમ મહા વડ વીર લાલરે જ03