________________
પ૭
દગ્ધ શૂન્ય ને અવિધિ દેષ, અતિ પરિણતિ જેહ, ચાર દેષ ઝંડી ભજે, ભક્તિભાવ ગુણગેહ. મનુષ્ય જન્મ પામી કરી એ, સદ્ગુરૂ તીરથ ગ; શ્રી શુભવીરને શાસને, શિવરમણ સંગ.
છે
જ
સોના-રૂપાના કુલડે, સિદ્ધાચલને વધાવું; દિયાન ધરી દાતાતણું, આનંદ મનમાં લાવું. ૧ પૂજાએ પાવન થયો, અમ મન નિર્મળ દેહ; રચના રચું શુભ ભાવથી, કરવા તે કર્મને છે. ૨ અવિને દાદા વેગળા, ભાવિને હૈડાં હજૂર, તન-મન ધયાન એક લગનથી, કીધાં કર્મ ચકચૂર. કાંકરે કાંકરે સિદ્ધ થયા, સિદ્ધ અનંતનું ધામ, શાશ્વત જિનવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. દાદા દાદા હું કહું, દાદા વસીયા દૂર, દ્રવ્યથી દાદા વેગળા, ભાવથી હૈડા હજૂર. દુષમકાળે પૂજતાં, ઈન્દ્ર ધરી બહુ પ્યાર, તે પ્રતિમાને વંદના, શ્વાસમાંહે સવાર. રાયણ પગલે પૂજતાં, રત્નપ્રતિમા ઈન્દ્ર - જતિશું તિ મીલે, પૂજે ભવિ સુખકંદ. ત્રદ્ધિ-સિદ્ધિ સુખ સંપજે, પહેચે મનની આશ; ઉદયરત્ન કહે સાંભળે, ભવિજન થઈ એક રાશ.