________________
મલિ જન્મ અર મહિલ્લ પાસ, વર ચરણ વિલાસી;
ષભ અજિત સુમતિનમિ,મલ્લિ ઘન-ઘાતિ વિનાશી. ૫ પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવ-ભવના તેડી; એકાદશી દિન આ૫ણ, ઋદ્ધિ સઘળી જેડી. ૬ દશ ક્ષેત્રે વિહુ કાળનાં, ત્રણશે કલ્યાણ; વરસ અગ્યાર એકાદશી, આરાધે વરનાણ. ૭ અગીયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં, પંજણું ઠવણ વીંટણ, મશી કાગળ કાઠાં. ૮ અગીઆર અવ્રત છાંડવા એ, વહ પડિમા અગીઆર; ખીમાવિજય જિન શાસને, સફળ કરે અવતાર. ૯
શ્રી પર્યુષણ ચૈત્યવંદને
م
પર્વ પર્યુષણ ગુણનીલે, નવ ક૯૫ વિહાર ચાર માસાન્તર થિર રહે; એહી જ અર્થ ઉદાર. ૧ અષાઢ શુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમે, પડિકકમતાં ચઉમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એક તાન. ૩ જિનવર ચૈત્ય જુહારીએ ગુરુભક્તિ વિશાલ; પ્રાચે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ-વરમાલ. ૪
૧. વૈશાખ શુકલ-શુદિ એકાદશીને દિવસે સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં આરંભેલા યજ્ઞ પ્રસંગે. ૨. અગીયાર વિદ્વાને (વિપ્રો) ૩. સુમાલીશમે.
શાહ, વૈશાખ, વરીએક્તિ વિશે