________________
૪૫ શ્રી બીજતિથિનું ચૈત્યવંદન
દુવિધ ધર્મ જેણે ઉપદિ, ચેથા અભિનંદન બીજે જમ્યા તે પ્રભુ, ભવદુઃખ નિકંદન. ૧ દુવિધ ધ્યાન તમે પરિહરો, આદરે દોય દયાન; ઈમ પ્રકા સુમતિ જિને, તે ચવિયા બીજ દિન. દય બંધન રાગદ્વેષ, તેહને ભવિ તજીએ; મુજ પરે શીતળ જિન કહે, બીજ દિન શિવ ભજીએ. ૩ જીવાજીવ પદાર્થનું, કરે નાણ સુજાણ; બીજ દિને વાસુપૂજ્ય પરે, લો કેવલનાણ. ૪ નિશ્ચય ને વ્યવહાર દોય, એકાંતે ન ગ્રહીએ; અર જિન બીજ દિને ચવી,એમ જિન આગમ કહીએ. ૫ વર્તમાન ચોવીશીએ, એમ જિન કલ્યાણ; બીજ દિને કેઈ પામીયા, પ્રભુ નાણુ નિર્વાણ ૬ એમ અનંત વીશીએ, હુઆ બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હોય સુબખાણ. ૭
દુવિધ બંધન ટાળીએ, જે વળી રાગને દ્વેષ; આર્ત–રૌદ્ર હોય અશુભ ધ્યાન, નવિ કરો લવલેશ....૧. બીજે દિન વળી બોધિ બીજ, ચિત્ત ઠાણે વાળે; જેમ દુઃખ દુર્ગતિ નવિ લહે, જગમાં જસ રહા.૨ ભાવે રૂડી ભાવનાએ, વાઘે શુભ ગુણ ઠાણ; જ્ઞાનવિમલ તપ તેજથી, હોયે કેડી કલ્યાણ ૩.