________________
૨
નમો થેરાણે પંચમે, પાઠક ગુણ છઠું નમે લોએ સવ્વસાહૂણં, જે છે ગુણ ગરિશ્કે નમે નાણસ્સ આઠમે, દર્શન પદ દયા વિનય કરો ગુણવંતનો, ચારિત્ર મન ભાવ નમે બંભવય ધારિણું, તેરમે કિરિયાણું નમે તવસ્સ ચૌદમે, ગાયમ નમો જિણાવ્યું ચારિત્રનાણુ નમે તિર્થસ્ય જાણું, જિનઉત્તમ પદ પદ્મને, નમતાં હોય સુખખાણી
શ્રી રહિણીતપ ચૈત્યવંદન રહિણી તપ આરાધી, શ્રી વાસુપૂજ્ય દુઃખદેહગ ર ટળે, પૂજક થાએ પૂજ્ય ૧ પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમ મધ્યાહને કરી ધોતીયાં, મન-વચ-કાય ખેમે ૨ અષ્ટપ્રકારી વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર ભાવે ભાવના ભાવિએ, કીજે જન્મ પવિત્ર ત્રેિહુ કાળે લઈ ધૂપ-દીપ, જિનવર આગળ કીજે જિનવર કેરી ભક્તિ શું, અવિચલ સુખ લીજે ૪ જિનવર પૂજા જિનસ્તવન, જિનનો કીજે જાપ જિનવરપદને ધ્યાઈએ, જેમ નાવે સંતાપ કોડ ક્રોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ માનવિજય કહે ઈણ વિધ કરે,
જેમ હેય ભવને છેદ ૬