________________
(૪)
શ્રી સિદ્ધચક આરાધીએ, આ ઐતર માસ નવદિન નવ આંબિલ કરી, કીજીએ એાળી ખાસ કેસર ચંદન ઘસી ઘણું, કસ્તુરી બરાસ જુગતે જિનવર પૂછયા, મયણું ને શ્રીપાલ પૂજા અષ્ટપ્રકારની, દેવવંદન ત્રણકાલ મંત્ર જપ ત્રણ કાલને, ગણણું તેર હજાર કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતા નવપદ ધ્યાન શ્રી શ્રીપાલ નરિદ થયા, વા બમણો વાન ૪ સાતમેં કઢી સુખ લહ્યા એ, પામ્યા નિજ આવાસ પુણ્ય મુક્તિ વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ ૫
શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન વર્ધમાન જિનપતિ નમી, વર્ધમાન તપ નામ, ઓળી આંબિલની કરે, વર્ધમાન પરિણામ એકાદિ આયત શત, ઓળી સંખ્યા થાય, કર્મ નિકાચિત તેડવા, વા સમાન ગણાય ચૌદ વરસ ત્રણ માસની, સંખ્યા દિનની વસ યથાવિધિ આરાધતાં, ધર્મરત્ન પદ ઈસ ૩
શ્રી વિશસ્થાનકનું ચૈત્યવંદન પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજે પ્રવચન મન ધરે, આચારજ સિદ્ધ ૧