________________
ઈનવ પદસિદ્ધ લદ્ધિ વિજજા સમિદ્ધિ,
પથડિય સુરવર્ગ હૂ તીરેહા સમગ્ગ, દિસવઈ સુરસાર ખેણિ પઢાવયા, તિજવિજ્યચક્ક સિદ્ધચકર્ક નમામિ ૬
(૩) સકલ મંગલ પરમ કમલા કેલિ મંજુલ મંદિર; ભવકોટિ સંચિત પાપનાશન નમે નવપદ જયકર ૧. અરિહંત-સિદ્ધ-સૂરીશ–વાચક, સાધુ-દર્શન સુખકરે; વરજ્ઞાનપદ ચારિત્ર-તપ એ, નમે નવપદ યકર ૨. શ્રીપાલરા શરીર સાજા, સેવતા નવપદ વરં; જગમાંહી ગાજા કીતિ ભાજા, નમે નવપદ જયકર ૩ શ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાશે સવે; વળી વિસ્તરે સુમને વાંછિત, નમો નવપદ જયકર ૪ આયંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતરં; બે વાર પડિકમણું પડિલેહણ, નમે નવપદ જયકર પ. ત્રિકાળભાવે પૂજીએ, ભવતારક તીર્થકરં; તિમ ગણણ દોય હજાર ગણીએ, ન નવપદ જયકરં ૬ વિધિ સહિત મન-વચન-કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ ૭ ગદકષ્ટ ચૂરે શર્મ પૂરે, યક્ષ વિમલેશ્વરવરં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણ, વિજય વિલસે સુખભર ૮