________________
૩
લહે મેાક્ષના સુખલીલા અનંતી,
વર ક્ષાયિક ભાવે જ્ઞાને લહેતી;
ચિદાનન્દ્વ ચિત્તે ધરે જેહ પ્રાણી,
કહે રામ નિત્ય જપે જૈનવાણી ૮ શ્રી સિદ્ધ પરમાત્માનું ચૈત્યવદન અજ અવિનાશી અકલ જે, નિરાકાર નિરાધાર; નિ`મ નિ`ય જે સદા, તાસ ભક્તિ ચિત્તધાર જન્મ જરા જાકુ નહી, નહી. શાક સ તાપ; સાદિ અનંત સ્થિતિ કરી, સ્થિતિ ખંધન રૂચિકાપ તીજે અશરહિત શુચિ, ચરપિંડ અવગાહ; એક સમે સમશ્રેણિએ, અચળ થયા શિવનાહ સમ અરૂ વિષમપણે કરી, ગુણ પર્યાય અનંત; એક એક પ્રદેશમે, શક્તિ સુજ`ગ મહંત રૂપાતીત વ્યતીત મલ, પૂછ્યુંન ટ્વી ઇશ ચિદાનંદ તાકું નમત, વિનયસહિત નિજ શીશ
શ્રી તીર્થંકર પ્રભુના ભવતુ ચૈત્યવંદૅન પ્રથમ તીર્થંકર તણા હુઆ, ભવ તેર કહીજે; શાંતિ તણા ભવ ખાર સાર, નવ ભવ નેમ લહીજે દશભવ પાર્શ્વ જિણુંદના, સત્તાવીશ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિઢું ભવે, પામ્યા ભવજલ તીર જ્યાંથી સમકિત ફૅરસિયું એ, ત્યાંથી ગણીએ તેહ; ધીરવિમળ પંડિત તણેા, જ્ઞાનવિમલ ગુણગેહ
૩
૪
૧