________________
૩પ
હિલા મલે રાજ્ય દેવાદિ ભેગે,
પરમ દેહિલે એક તુજ ભક્તિ જે ઘણા કાળથી તું લહ્યો સ્વામી મીઠે,
પ્રભુ પારગામી સહુ દુઃખ નીઠે ૨ ચિદાનંદરૂપી પરબ્રહ્મ લીલા,
વિલાસી વિભે ! ત્યક્ત કામાગ્નિ કલા; ગુણાધાર જોગીશ નેતા અમાઈ
જય વૅ વિભે ! ભૂતલે સુખદાઈ ૩ ન દીઠી જેણે તાહરી ગમુદ્રા,
પડ્યા રાત દીસે મહામહ નિદ્રા કિસી તાસ હશે ગતિ જ્ઞાનસિંધો!
ભમતા ભવે હે જગજીવબંધે ૪ સુધાર્યદી તે દર્શન નિત્ય દેખે,
ગણું તેહને હું વિભે ! જન્મ લેખે ત્વદાજ્ઞા વશે જે રહ્યા વિશ્વમાંહે,
કરે કમની હાણ ક્ષણ એકમાંહે પ જિનેશાય નિત્ય પ્રભાતે નમસ્તે,
ભવિ દયાન હાજે હૃદય સમસ્તે, સ્તવી દેવના દેવને હર્ષ પૂરે,
મુખભેજ ભાલી ભજે હેજ ઉરે ૬ કહે દેશના સ્વામી વૈરાગ્ય કેરી,
સુણે પર્ષદા બાર બેઠી ભલેરી, સુધા બેધ ધારા સમી તાપ ટાળે,
બેહુ બાંધવા સાંભલે એક ઢાળે છે