________________
૩૧
મુધા એમ સંસારમાં જન્મ છે,
અહો ધૃતતણે કારણે જળ વિલો. ૪ એતે ભરમલે કે સુઆ ભ્રાંતિ ધાયે,
જઈ શુકતણી ચંચમાંહે ભરાયે; શુકે જંબુ જાણી ગલે દુઃખ પાયે,
પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો. ૫ ભ ભર્મ ભૂ રખે કર્મ ભારી,
દયા ધર્મની શર્મ મેં ન વિચારી; તેરી નર્મવાણી પરમ સુખકારી,
તિહુ લેકના નાથ મેં નવિ સંભારી. ૬ વિષય વેલડી શેલડી કરી અજાણી,
ભજી મેહ તૃષ્ણા તજી તુજ વાણી; એહ ભલે ભૂંડ નિજદાસ જાણી,
પ્રભુ રાખી બાંહીની છાંયમાંહી. ૭ મારા વિવિધ અપરાધની કડી વહીયે,
પ્રભુ શરણુ આવ્યા તણી લાજ વહીયે, વળી ઘણી ઘણી વિનતિ એમ કહીએ,
મુજ માનસ–સરે પરમહંસ રહીએ. ૮ એમ કૃપા મૂરત પાર્વસ્વામી, મુગતિગામી ધ્યાઈએ, અતિ ભક્તિભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ; પ્રભુ મહિમાસાગર ગુણવૈરાગર, પાસ અન્તરિક્ષ જે સ્તવે, તસ સકલ મંગલ જય જયારવ, આનંદવર્ધાન વિનવે. ૯