________________
-
૩૦
આ
પંચમ આરે જીવને, એ પ્રભુને આધાર; અંતર શત્રુ ટાળતા, વારતા વિષય વિકાર. સાચું શરણું નાથનું, પામે જે પુણ્યવંત, લાખ ચોરાશી ભ્રમણને, તે પામે ઝટ અંત. માતા પિતા બાંધવ તમે,નમીયે નિત્ય પ્રભાત, તુંહી તુંહી રટના કરી, લહીચે અનુપમ શાત.
છે
જ
(૪) પ્રભુ પાસજી તાહરું નામ મીઠું,
તિહું લેકમાં એટલું સાર દીઠું; સદા સમરતાં સેવતાં પાપ નીઠું,
મન મારે તારું ધ્યાન બેઠું. ૧ મન તુમ પાસે વસે રાત દિને,
મુખ પંકજ નિરખવા હંસ હીસે; ધન્ય તે ઘડી એ ઘડી નયણ દશે,
ભલી ભક્તિભાવે કરી વિનવજે. ૨ અહો એહ સંસાર છે દુઃખ દોરી,
ઈન્દ્રજાલમાં ચિત્ત લાગ્યું ગોરી; પ્રભુ નામની એ વિનતિ એક મારી,
મુજ તાર તું તાર બલિહારી તેરી. ૩ * સહી સ્વપ્ન જ જાલને સંગ મોહ્યો,
ઘડીયાલમાં કાળ રમતે ન જોયે;