________________
૨૦
(૧૬)
શાંતિ જિનેસર સેાલમા, અચિરા સુત વંદે, વિશ્વસેન કુલ નભમણિ, વિજન સુખક ંદો.. મૃગ લંછન જિન આઉખુ’, લાખ વરસ પ્રમાણ, હત્થિણાઉર નયરી ધણી,પ્રભુજી ગુણુ મણી ખાણુ. ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચઉરસ સ’ઠાણુ, વદન પદ્મ જયુ'ચંદલા, દીઠે પરમ કલ્યાણુ.
૧
(૧૭) કુંથુનાથ કામિત ઢીચે, ગજપુરને રાય, સિરિ માતા ઉર અવતર્યાં, શુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રિસ ધનુષની, લંછન જસ છાગ, કેવલજ્ઞાનાદ્રિક ગુણૢા, પ્રણમા ધરી રાગ. સહસ પંચાણુ વરસનુ' એ, પાલી ઉત્તમ આય, પદ્મવિજય કહે પ્રણમીચે, ભાવે શ્રી જિનરાય. ૩
(૧૮)
૨
નાગપુરે અરજિનવરુ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમિયા, વિજન સુખક. ૧ લંછન ન`દાવત'નુ', કાયા કાયા ધનુષહુ ત્રીસ, સહસ ચારાશી વતુ, આયુ જાસ જગીશ. ૨ અરૂજ અરજ અર્ જિનવરુએ પામ્યા ઉત્તમઠાણુ, તસ પદ પદ્મ આલખતાં લહીએ ષટ્ટ નિર્વાણુ. ૩