________________
૧૯
ا
م
م
مر
(૧૩) કંપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર, કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમી દિનકાર. લંછન રાયે વરાહનું, સાઠ ધનુષની કાય, સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય. વિમલ વિમલ પિતે થયા એ,સેવક વિમલ કરેહ તુજ પદ પવા વિમલ પ્રતિ, એવું ધરી સસનેહ. ૩
(૧૪) અનંત અનંત ગુણ આગરુ, અયોધ્યા વાસી, સિંહસેન નૃપ નંદને, થયે પાપ નિકાસી. સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર, વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર. લંછન સિંચાણ તણું એ, કાયા ધનુષ પચાસ, જિનપદ પવનમ્યા થકી, લહી સહજ વિલાસ. ૩
(૧૫) ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, વજ લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ દશલાખ વરસનું આઉખું, વપુ ધન પિસ્તાલીસ, રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશ. ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જિન આધાર, તેણે તુજ પાદ પદ્વતણી, સેવા કરું નિરધાર.
م