________________
૧૮
(૧૦) નંદા દઢરથ નંદનો, શીતલ શીતલ નાથ; રાજા ભક્િલપુરત, ચલવે શિવ સાથ. લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ કાયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ. ૨ શ્રીવત્સ લંછન સુંદરુએ, પદપમે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩
૧૧) શ્રી શ્રેયાંસ અગિયારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાય. વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય, ખગ્રી લંછન પદક જે, સિંહપુરીને રાય. રાજય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલથાન. ૪
(૧૨) વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુર ઠામ, વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિરોર ધનુષ પ્રમાણ, કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨ સંઘ ચર્તુવિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખ પમ વચન સુણી, પરમાનંદી થાય. ૩