SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ و می શ્રી સુપાસ જિર્ણોપાસ, ટાન્ય ભવ ફેરે; પૃથિવીમાત ઉરે , તે નાથ હમેરે. પ્રતિષ્ઠિત સુત સુંદરુ, વાણારસી રાય; વીસ લાખ પૂરવતણું, પ્રભુજીનું આય. ધનુષ બસેંજિન દેવડીએ, સ્વસ્તિક લંછન સાર; પાદપ જસ રાજતે, તાર તાર ભાવ તાર. ૨ ૩ લક્ષ્મણે માતા જનમી, મહસેન જસ તાય, ઉડુપતિ લંછન દીપ, ચંદ્રપુરીને રાય. ૧ દશ લાખ પૂરવ આઉખું, દેઢ ધનુષની દેહ, સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ. ૨ ચંદ્રપ્રભજિન આઠમાએ, ઉત્તમ પદ દાતાર, પાવિ કહે પ્રણયે, મુજ પ્રભુ પાર ઉતાર. ૩ સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત, મગર લંછન ચરણે નમું, રામા રુડી માત. ૧ આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષની કાય, કાકદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨ ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ, તેણે સુવિધ જિનનામ, નમતાં તસ પદ પવને, લહિયે શાશ્વત ધામ. ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy