________________
૩૭૬ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ પાસ શંખેશ્વરા સારા કર સેવકાં,
દેવકાં એવડી વાર લાગે? કડી કરજેડી દરબાર આગેખડા,
ઠાકુરા ચાકુરા માન માગે? જ પ્રગટ થા પાસજી મેલી પડદે પરે,
મોડ અસુરાણને આપ છોડે, મુજ મહિરાણ મંજુષમાં પિસીને,
ખલકના નાથજી બંધ બોલે ૨. જગતમાં દેવ જગદીશ તું જાગતો,
, એમ શું આજ જિનરાજ ઊંઘે? મોટા દાનેશ્વરી તેને દાખીએ, -
દાન દે જેહ જગ કાળ મેઘે ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા,
- તક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ,
ભક્તજન તેહને ભય નિવા ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે,
' દીનદયાળ છે કેણ દુજે; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી,
પામી ભયભંજને એહ પૂજે પણ