________________
૩૭
શ્રી ગૌતમસ્વામિનું સ્તવન ગૌતમ ગણધર નમી, અનિશિ,
ગૌતમ ગણધર નમીએ....... નામ જપંતાંનવનિધિ પ્રગટે,
મનવાંછિત સવિ લહીએ. અહ. (૧) ઘર આંગણ જે સુરતરૂ પ્રગટયે,
કહા કાજ વન ભમીએ. અહે. (૨) સરસ સુરભિધત જે હવે ઘરમાં,
તે કયું તેલે જમીએ. અહ. (૩) તૈસી શ્રી ગુરૂ ગૌતમ સેવા,
આર ઠેર કયું રમીએ. અહે (૪) ગૌતમ નામે ભવજલ તરીચે,
કહા બહુત તનુ રમીએ અહી (૫) ગુણ અનંત ગૌતમ કે સમરણ,
મિશ્યામતિ વિષ વમીએ, અહ. (૨) જસ કહે ગૌતમ ગુણ રસ આગે,
રૂચત નહિ હમ અમીએ. અહ. (૭)
A સ્તુતિ લબ્ધિ અઠ્ઠાવીસ ધરી, ગુરૂ ગોયમ ગણેશ
ધ્યા ભવી શુભ કરૂ, ત્યાગી રાગ ને રીસ. (૧) અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; શ્રી ગુરૂ ગૌતમ સમરીએ, મનવાંછિત ફલ દાતાર (૨) સર્વારિષ્ટ-પ્રણાશાય, સર્વાભિષ્ટાથ–દાયિને; સર્વલબ્ધિ નિધાનાય, ગૌતમસ્વામિને નમ: