________________
(૧૬) સ્થાપનાચાર્યજી પડિલેહવાના ૧૩ બેલ
(૧) શુદ્ધ સ્વરૂપના ધારક, (૨, ૩, ૪) ગુજ્ઞાનમય, દર્શન મય, ચારિત્રમય.
(૫, ૬, ૭) ગુ– શુદ્ધ બહામય, પ્રરૂપણામય, સ્પર્શનામય. (૮, ૯, ૧૦) ગુરુ – પંચાસર પાળે, ભાવે, અમદે. (૧૧, ૧૨, ૧૩) ગુરુ- મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયપ્તિમાં ગુપ્ત.
(૧૭) ચૈત્યવંદનમાં આવતી ત્રણ મુદ્રા (૧) ગમુદ્રા: કમળના ડોડાના આકારે બે હાથ પિલા જેડીને દશે
આંગળીઓને અંદરોઅંદર મેળવીને પેટ ઉપર બે કેણું
સ્થાપવી (ચૈત્યવંદન, નમુહુર્ણ, સ્તવનમાં) (૨) જિનમુદ્રાઃ કાયોત્સગ વખતે આગળના ભાગમાં બન્ને પગ
વચ્ચે ચાર આંગળ અંતર અને પાછળના ભાગમાં કાંઈક ઓછું
અંતર રાખવું તે ઊભા રહેવાનું હોય ત્યારે) (૩) મુક્તાશુક્તિ મુદ્રા બંને હાથ ગર્ભિત રાખી દશે આંગળીઓ
સામસામી અડાડીને જોડેલા બંને હાથ લલાટે લગાડવા (કેટલાક આચાર્યો કહે છે કે ન લગાડવા) (જાવંતિચેઈઆઈ, જાવંતકવિ સાહુ અને જયવીરાય)
(૧૮) જિનમંદિર સંબંધી ત્રણ નિસીહી પ્રથમ નિસીહી : જિનમંદિર પ્રવેશના મુખ્ય દ્વારમાં દાખલ થતાં
બલવાની સંસાર સંબંધી સર્વવ્યાપાર(પ્રવૃત્તિ)ને ત્યાગ થાય. બીજી નિસીહીઃ રંગમંડપમાં બોલવાની
જિનમંદિર સંબંધી (અષ્ટપ્રકારી પૂજા સિવાયની) સર્વ
પ્રવૃત્તિને ત્યાગ થાય. ત્રીજી નિસીહી : ચૈત્યવંદન (ભાવપૂજા)ની શરૂઆત કરતાં
દ્રવ્યપૂજા(અષ્ટપ્રકારી આદિ)ની પ્રવૃત્તિને ત્યાગ થાય.