________________
- ૩૭૪
(૧૧) વર્તમાન ચાવીશીના તીર્થકર દેનાં
નિર્વાણ સ્થળ શ્રી ઋષભદેવજી–અષ્ટાપદ, શ્રી વાસુપૂજ્ય સ્વામીજી-ચંપાપુરી શ્રી નેમિનાથજી-ગિરનારજી, શ્રી મહાવીરસ્વામીજી-પાવાપુરી બાકીના વીશપ્રભુજી–સમેતશિખરજી.
(૧૨) નવકાર મહામંત્ર ગણવાને મહાલાભ નવકારનો એક અક્ષર બોલવાથી સાત સાગરોપમનાં પાપ નાશ પામે. નવકારનું એક પદ ગણવાથી પચાસ (૫૦) સાગરોપમનાં પાપ
નાશ પામે. નવકાર પૂર ગણવાથી પાંચસે (૫૦૦) સાગરોપમનાં પાપ
નાશ પામે. (૧૩) અહેરાત્રિના પૌષધનું ફળ ૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ પલ્યોપમથી અધિક દેવતાનું આયુષ્ય બાંધે.
(૧૪) સામાયિકનું ફળ ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૯૫ પાપમથી અધિક દેવતાનું આયુષ્ય બાંધે.
(૧૫) ચમાસી કાળની વિગત સુખડીને કાળી કામળીને કાળ ઉકાળેલા
તે પાણીને કાળ કારતક સુદિ ૧૫ થી ૧ માસ ૪ ઘડી ૪ પ્રહર ફાગણ સુદિ ૧૫ થી ૨૦ દિવસ ૨ ઘડી ૫ પ્રહર અષાઢ સુદિ ૧૫ થી ૧૫ દિવસ ૬ ઘડી ૩ પ્રહ
(૨૪ મિનિટ=૧ ઘડી, દિવસનો ચોથે ભાગ=૧ પ્રહર)