________________
૩૬૦
‘તત્તિ' કહી અ’ગુઠા મુઠ્ઠીની અ ́દર વાળી, જમણેા હાથ ચરવલા ચા કટાસણા ઉપર સ્થાપી. એક નવકાર ગણી (નવકારસીથી આય‘ખીલ સુધીનાં પચ્ચક્ખાણ આ પ્રમાણે પારવાં)
(૧૯) માર્ગાનુસારી ૩૫ એલ (ગુણ)
૧. સ્નાય સ`પન્ન વિભવ :–ન્યાયથી ધન મેળવવુ, સ્વામિ દ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસીને ઠગીને, ચારી કરીને, થાપણ મેળવીને વગેરે નિંદવા ચેાગ્ય કામ કરીને, ધન મેળવવુ' નહિ
૨. શિષ્ટાચાર પ્રશ'સા–ઉત્તમ પુરુષાનાં આચરણને વખાણવા.
3. સરખા કુળાચારવાળા પણ અન્ય ગેાત્રી સાથે વિવાહ કરવા.
૪. પાપના કામથી ડરવું.
૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વવું.
૬. કાઇના અવણુ વાદ્ય ખેલવા નહિ, કાઇની નિદા કરવી નહિ.
૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હાય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પડોશી સારા હાય તેવા ઘરમાં રહેવુ..
૮. સારા આચારવાળા પુરુષોની સેાખત કરવી.