________________
૩પ૯
(તિવિહાર ઉપવાસવાળાએ આ પ્રમાણે કહેવું)
સુરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પિરિસિ, સાઢપરિસિ, પુરિમઢ, અવઢ, મુદ્ધિસહિએ પચ્ચ - ખાણ કર્યું–પાણહાર, પચ્ચકખાણ ફાસિબં, પાલિઅં, સોહિએ, તીરિ, કિષ્ટિએ આરાહિ જ ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુકકડ. પછી એક નવકાર ગણી, ખમાસમણ દઈ “અવિધિ આશાતનાને મિચ્છિામિ દુકકડ” દે.
પચ્ચકખાણ પારવાને વિધિ પ્રથમ ઈરિયાવહિયા (લેગર્સ પર્યત) પડિકકમી ખમા દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ,” કહી જગચિંતામણિ કહી, જકિંચિત્ર નમુત્થણું જાવંતિ ચેઈટ કહી, ખમાસમણ દઈ, જાવંત કેવિ નમેહંત ઉવસગ્ગહરંતુ જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સજઝાય કરું? ઈચ્છે કહી એક નવકાર ગણું “મન્હ જિર્ણની સઝાય કહેવી પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ” કહી મુહપત્તિ પડિલેહવી પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગ0 પચ્ચકખાણ પારૂં! યથાશક્તિ કહી અમારા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચકખાણ પાયું?