________________
૩૫૮
તિવિહારનું પચ્ચખાણ દિવસચરિમ પચ્ચખાઈ તિવિલંપિ આહાર અસણં, ખાઈમં, સાઇમં, અનત્થણાભોગેણં, સહસાગારેણું મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું સિરઈ.'
દુવિહારનું પચ્ચખાણ દિવસચરિમં પચ્ચકખાઈ દુવિહંપિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસમાવિવત્તિયાગારેણું સિરઈ.
દેશાવગાશિકનું પચ્ચકખાણ દેશાવગાસિયં ઉભેગે પરિભેગે પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણું મહત્તરાગારેણે સવા સમાવિવત્તિયાગારેણં વોસિરઈ.
પચ્ચખાણ પારવા માટે સૂત્ર (આયંબીલ, એકાશન, બીયાસન)
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિયે (૧) પિરિસિં (૨) સાઢપરિસિ (૩) સૂરે ઉગએ પુરિમઢ (૪) અવઢં (૫) મુઠ્ઠિ સહિયં પચ્ચકખાણ કર્યું ચઉવિહાર; આયં. બીલ (૧) નવી (૨) એકાસણું (૩) બેસણું (૪) પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણ ફાસિયં, પાલિય, સહિય, તીરિઍ, કિદિએ, આરાહિએ જ ચ ન આરાહિ તસ મિચ્છામિ દુકકડ.