________________
૩૬૧
૯. માતા તથા પિતાની સેવા કરવી–તેમને સર્વ રીતે
વિનય સાચવ અને તેમને પ્રસન્ન રાખવા. ૧૦. ઉપદ્રવાળા સ્થાનકને ત્યાગ કરવો-લડાઈ દુષ્કાળ
અને અડચણવાળાં ઠેકાણાં છોડવાં. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું-નિંદવા ગ્ય કાર્યો
છેડવાં. ૧૨. આવક પ્રમાણે ખર્ચ કરવું, કમાણી પ્રમાણે ખર્ચ
કરવું. ૧૩. ધનને અનુસરતે વેષ રાખ, પેદાશ પ્રમાણે પોશાક
રાખો. ૧૪. આઠ પ્રકારની બુદ્ધિના ગુણને સેવવા, તે આઠ
ગુણેનાં નામ– ૧. શાસ્ત્ર સાંળળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ સમજવો. ૪. તે યાદ રાખો . ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરે. ૭. સંદેહ ન રાખો. ૮. આ વસ્તુ આમજ છે, એ
નિશ્ચય કરો. ૧૫. નિત્ય ધર્મને સાંભળવો. (જેથી બુદ્ધિ નિર્મળ થાય) ૧. પહેલાં જ મેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું
ભેજન કરવું.