________________
૨૯
જેહની કાયા જેહવી રે લોલ,
ઉણી ત્રીજે ભાગ મેરે યારે રે, સિદ્ધશિલાથી જેમણે રે લોલ,
અવગાહના વીતરાગ મેરે પ્યારે રે. અષ્ટ૦૩. સાદિ અનંતા તિહાં ઘણું રે લોલ,
સમય સમય તેહ જાય મેરે પ્યારે રે; મંદિર માંહિ દીપાલિકા રે લોલ,
સઘળા તેજ સમાય મેરે પ્યારે રે. અષ્ટ૦૪. માનવ ભવથી પામીએ રે લોલ,
સિદ્ધિતણાં સુખસંગ મેરે પ્યારે રે; એહનું ધ્યાન સદા ધરે રે લોલ,
એમ બોલે ભગવતી અંગ મેરે પ્યારે રે. અષ્ટ૦૫. શ્રી વિજયદેવ પટ્ટધરુ રે લાલ,
શ્રી વિજયસેન સૂરીશ મેરે પ્યારે રે, સિદ્ધિતણું ગુણ એ કહ્યા રે લોલ, દેવ દીએ આશિષ મેરે પ્યારે છે. અષ્ટ૬.
એકાદશી આજ મહારે એકાદશી રે નણદલ મૌન કરી મુખ રહીએ પૂછયાને પડુત્તર પાછે, કેઈને કાંઈ ન કહીએ...આ...૧ મ્હારે નણદેઈ તુજને હાલે, મુજને ત્યારે વિરો ધુમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હરે....આ....૨