________________
૨૭૮
શૈશાખ વદિ પંચમી દિને સુણ૦ સંજમલીચે કુંથુનાથ, બહુનર સાથ, સુણ૦ જયેષ્ઠ સુદિ પંચમી વાસરે, સુણ૦ મુક્તિ પામ્યા ધર્મનાથ, શિવપુર સાથ. સુણ૦ ૨, શ્રાવણ સુદિ પંચમી દિને સુણ જનમ્યા નેમિ સુરંગ, અતિ ઉછરંગ, સુણ૦ માગશર વદિ પંચમી દિને, સુણ૦ સુવિધિ જન્મ સુખસંગ, પુન્ય અભંગ. સુણ૦ ૩. કાતિક વદિ પંચમી દિને, સુણ૦ સંભવ કેવલજ્ઞાન, કરે બહુમાન; સુણ૦ દશ ક્ષેત્રો નેવુ જિન સુણે, સુણ૦ પંચમી દિનનાં કલ્યાણ, સુખનિધાન. સુણ૦ ૪.
આઠમની સક્ઝાય અષ્ટકમ ચૂરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે રે, ક્ષાયિક સમકિત ધણું રે લોલ,
વંદુ એવા સિદ્ધિ મેરે પ્યારે રે. અષ્ટ-૧. અનંતજ્ઞાન-દર્શન ધરા રે લોલ,
ચોથું વીર્ય અંનત મેરે પ્યારે રે; અગુરૂ લઘુ સુખમય કહ્યા રે લોલ,
અવ્યાબાધ મહંત મેરે પ્યારે રે. અષ્ટ૦ ૨.