________________
૨૭૩
પારકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા: વે કાટકું કરો અભ્યાસા, લહે સદા સુખ. વાસા આ૦ ૫ કબીક કાજી કબહીક પાજી, કબહીક હુઆ અપભ્રાજી; કબીક જગમેં કીતિ ગાજી, સબ પુગલકી બાજી. આ૦ ૬ શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મને હરી; કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવ નારી.આ૦ ૭
કર્મ ઉપરની સઝાય (કપુર હવે અતિ ઉજળો રે દેશી)
(૧) સુખ દુઃખ સરજ્યાં પામીયે રે, આપદ સંપદ હોય, લીલા દેખી પરતરે, રીસ મ ધરજો કેય રે, પ્રાણું મન નાણે વિષવાદ, એ છે કર્મતણાં પ્રસાદ રે, પ્રા. ૧ ફળને આહારે જીવિયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયે રે, કમ તણાં એ કામ રે. પ્રા. ૨ નીર પાખે વન એકલે રે, મરણ પામે મુકુંદ; નીચ તણે ઘરે જળ વહ્યો રે, શીશ ધરી હરિચંદ છે. પ્રા. ૩ નળે દમયંતી પરિહરી રે, રાત્રી સમય વન બાળ; નામ ઠામ કુળ ગોપવી રે, નળે નિરવાહ્યો કાળ રે. પ્રા. ૪ રૂપ અધિક જગ જાણીએ ૨, ચક્રી સનકુમાર; વરસ સાતમેં ભેગવી રે, વેદના સાત પ્રકાર. પ્રા. ૫
32