________________
૨૭૨.
સાવ સેનાનાં સાંકળાં, પહેરણ નવ નવા વાઘા; ધળું રે વસ્ત્ર એના કર્મનું, તે તે શોધવા લાગ્યા.એક રે. ૩ ચરૂ કઢાઈયા અતિઘણું, બીજાનું નહિ દેખું
ખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એકરે. ૪ કેનાં છોરું ને કેનાં વાછરું, તેના માય ને બાપ અંત કાળે જાવું જીવને એકલું સાથે પુણ્યને પા૫ એકરે ૫ સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક રે. ૬ વહાલાં તે વહાલાં શું કરે, વહાલા વળાવી વળશે, વહાલાં તે વનનાં લાકડાં, તે તે સાથે જ બળશે. એક રે ૭. નહિ વ્યાપે નહિ તુંબડી, નથી તરવાનો આરે; ઉદયરત્ન મુનિ ઈમ ભણે, પ્રભુ પાર ઉતારે એક ૨૦ ૮
(અધ્યાત્મની) આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગનમેં રહેના જગત જીવ હે કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. આ. ૧ તુમ નહિ મેરા કોઈનહિં તેરા, કયાં કરે મેરા મેરા, તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા આ૫૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હ ઈન મું વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આ૦ ૩ રાગ ને રીસા દેય ખવીસ, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઈસા. આ૦ ૪