________________
૨૭૧
(વૈરાગ્યની)
(૨) કયા તન માંજતા રે, એક દિન મિલ્ટિમેં મિલ જાના મિટ્ટિમેં મિલ જાના બંદે, ખાખમેં ખપ જાના....કયા....૧ મિક્રિયા ચુન ગુન મહેલ બંધાયે, બંદા કહે ઘર મેરા એક દિન બંદે ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા...કયા..૨ મિટિયા એાઢણ મિટિયા બીછાવણ મીટ્ટીકા શીરાણા ઇસ મીટીયાકું એક ભૂત બનાયે, અમર જાણ લેભાના કયા....૩ મિટીયા કહે કુંભારને રે, તું કયા જાણે મેય, એક દિન અસા આવેંગા રે, મેં ખુદુંગી તેય....કયા......૪ લકડી કહે સુથારનેરે, તું નવિ જાણે મોય, એક દિન એસા આવેગા પ્યારે, મેં ભેજુગી તોય કયા....૫ દાન શીયળ તપ ભાવના રે, શિવપુર મારગ ચાર, આનંદધન ભાઈ ચેત લખ્યા રે, આખર જાના ગમાર....કયા...૬
વૈરાગ્યની સઝાય
(3)
ઊંચા મંદિર માળિયાં, સોડ વાળીને સૂત કાઢે કાઢે એને સહુ કહે, જાણે જન જ નહોતે.
એક રે દિવસ એ આવશે... ૧ અબુધપણામાં રે હું રહ્યો, મન સબળજી સાલે; મંત્રી મલ્યા સર્વે કારમાં, તેનું કાંઈ નવ ચાલે. એક રે. ૨