________________
ર૬૯
સર્વે ભાખી સર્વે માછલાં, મરી મરી દુર્ગતિ જાય, નર નારી હશે,
બહુ દુગધિ તસ કાય રે રે જીવ... પ્રભુ બાલની પેરે વિનવું, છટ્ટે આજે જન્મ નિવાર, કાન્તિવિય કવિરાયને,
મેઘ ભણે સુખમાલ રેરે જીવ...૭
મનેરમાં સતિની સઝાય મોહનગારી મને રમા, શેઠ સુદર્શન નારી રે; શીલ પ્રભાવે શાસનપુરી, થઈ જસ સાનિધ્યકારી રે.મો૧ દધિવાહન નૃપની પ્રિયા, અભય દીએ કલંક રે, કોએ ચંપાપતિ કહે, શૂળી પણ વંકી રે.
મોહનગારી. ૨ તે નિસુણીને મનેરમા, કરે કાઉસગ્ગ ધરી ધ્યાન રે, દંપતી શીલ જે નિર્મળું, તે વાધે શાસન ગાન રે.
મેહનગારી. ૩ શળી સિંહાસન થઈ, શાસનદેવી હજુર રે; સંયમ ગ્રહી થયાં કેવળી, દંપતી દયે સનૂર રે.
મેહનગારી. ૪ જ્ઞાનવિમલ ગુણ શીલથી, શાસન શુભ ચઢાવે રે, સુર નર સવિ તસ કિંકરા, શિવસુંદરી તે પાવે રે.
મહનગારી. ૫