________________
૨૬૮
ક્ષમા દયા મન આણીયેજી, કરીએ વ્રત પચ્ચખ્ખાણુ, ધરીયે મનમાંહે સદાજી, ધરમ શુકલ દાય યાન..ચેતનજી..૮
શુદ્ધ મને આરાધશેાજી, જો ગુરુના પદ્મપદ્મ, રૂપવિજય કહે પામશે જી,
તે સુર નર શિવસદ્મ....ચેતનજી....હું
(છઠ્ઠા આરાની)
છઠ્ઠો આરા એવા આવશે, જાણશે જિનવર દેવ, પૃથ્વી પ્રલય થાયશે,
વરસશે વિરૂવા મેહ રે જીવ....જિનધમ કિજીએ...૧ નવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય, ત્યાં પ્રભુ ગૌતમ પૂછીએ,
પૃથ્વી ખીજ કેમ થાય રે...રે જીવ...૨
વૈતાઢગિરિ ઠામે શાશ્વતી, ગ`ગા સિંધુ નદી નામ, તેણે એ કેડે ખેડુ' ભેખડ,
મેહાંતેર બિલની ખાણ રે..રે જીવ....૩
સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી ખાણુ, સાલ વનુ' આઉખુ',
મુદ્રા હાથની કાય રે....રે જીવ....૪
છ વર્ષની સ્ત્રી ગર્ભ ધરે, દુઃખી મહા દુ: ખી થાય, રાત્રે ચરવા નીકળે,
દ્વિવસે મિલમાંહે જાય રે....રે જીવ....પ