________________
૨૬૭
(પ્રતિકમણની) કર પડિકકમણું પ્રેમથી, સમભાવે મન લાય, અવિધિ દેષ જે સેવજી, તે નહિ પાતિક જાય
ચેતનજી ઈમ કીમ તરશે ?..૧. સામાયિકમાં સામટી, નિદ્રા નયન ભરાય વિકથા કરતા પારકીજી,
અતિ ઉલ્લસિત મન થાય ચેતનજી...૨ કાઉસગ્નમાં ઊભા થઇજી, કરતાં દુઃખે રે પાય નાટક પખણ દેખતાંજી,
ઊભા ય જાય..ચેતનજી.૩ સંવરમાં મન નવિ ઠરેજી, આશ્રવમાં હોંશિયાર, , સૂત્ર સુણે નહિ શુભ મને,
વાત સુણે ધરી પ્યાર..ચેતનજી...૪ સાધુ જનથી વેગળેજ, નીચશું ધરે છે રે નેહ, કપટ કરે કોડે ગમેજી,
ધરમમાં પૂજે દેહ...ચેતનજી...૫ ધરમની વેળા નવિ દીએજી, ફૂટી કેડી રે એક, રાઉલમાં રૂઓ થક,
- ખૂણે ગણ દીએ છેક...ચેતનજીક જિનપૂજા ગુરુ વંદનાજી, સામાયિક પચ્ચખાણ, નેકારવાલી નવિ રુચેજી,
કરે મન આરતધ્યાન...ચેતનજી....