________________
૨૬૬
હાંજી સનતકુમાર નરેસરૂ, સુર આગળ રૂપ વખાણ્યુ' રે, રામ રામ કાયા મગડી ગઇ,
મદ ચેાથાનુ' એ ટાણું રે....મદ....પ
હાંજી મુનિવર સ`યમ પાળતાં, તપના મદ મનમાં આપ્યું રે, થયા કુરગડુ ઋષિરાજીયા,
પામ્યા તપના અંતરાયા રે....મ.....
અ
હાંજી દેશ દશારણનો ધણી, રાય દશાણુ ભદ્ર અભિમાની રે, ઇંદ્રની ઋદ્ધિ દેખી મૂઝીચા,
સ'સાર તજી થયા જ્ઞાની રે....મઢ..... હાંજી સ્થૂળીભદ્રે વિદ્યાનો કર્યાં, મદ સાતમેા જે દુઃખદાઇ રે, શ્રુત પૂરણ અર્થ ન પામીયા,
જુએ માન તણી અધિકાઇ રે....મદ....૮
રાય સુમ પટ ખંડનો ધણી, લાભના મદ કીધેા અપાર રે, હુય ગય રથ સમ સાયર ગળ્યુ,
ગર્ચા સાતમી નરક મઝાર રે....મ....૯
ઇમ તન ધન જોખન રાજ્યના, મ ધરા મનમાં અહંકારા રે, એ અસ્થિર અસત્ય સવિકારમું,
વિષ્ણુસે ક્ષણમાં બહુ વારા રે....મદ....૧૦
મદ આઠ નિવારે વ્રતધારી, પાળેા સંયમ સુખકારી રે કહે માનવિજય તે પામશે,
અવિચળ પદવી નર નારી રે....મ....૧૧